$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પ્રવાહધારિત વાહકના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_c$ છે. તેના કેન્દ્રથી $r$ અંતરે તેની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર $B_a$ છે. $B_c : B_a$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $1 : \sqrt{2}$
  • B
    $1 : 2\sqrt{2}$
  • C
    $2\sqrt{2} : 1$
  • D
    $\sqrt{2} : 1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પાચન માર્ગમાંથી ગ્લુકોઝને યકૃત સુધી લઈ જાય છે?

નીચેના વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને આપેલા જવાબોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. લક્ષ્ય પદાર્થના ચુસ્ત રીતે બંધાયેલા ઇલેક્ટ્રોન $X$-રે ફોટોનનું પ્રકીર્ણન કરે છે,જેના પરિણામે કોમ્પ્ટન અસર જોવા મળે છે.
$B$. ફોટોઇલેક્ટ્રિક અસર મુક્ત ઇલેક્ટ્રોન સાથે થાય છે.

$l$ બાજુવાળા ચોરસ $ABCD$ ના ખૂણાઓ પર $m$ મૂલ્યના ચાર બિંદુવત દળ મૂકવામાં આવ્યા છે. $A$ માંથી પસાર થતી અને $BD$ ને સમાંતર અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એનોક્સિજેનિક (ઓક્સિજનવિહીન) પ્રકાશસંશ્લેષણ કોની લાક્ષણિકતા છે?

એક એસી એમીટર દ્વારા $1 \mu F$ ના કેપેસિટર સાથે $E = 200 \sqrt{2} \sin(100 t)$ જેટલો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ જોડવામાં આવે છે. એમીટરનું રીડિંગ કેટલું હશે ($\text{ mA}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo